✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલાયન્સ Jioએ Valentine's Day પર એરટેલ, વોડાફોન અને આઇડિયાને આપ્યો ખાસ મેસેજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Feb 2017 02:33 PM (IST)
1

તેને જોઈને આ ટ્વિટ પાછળના અંદાજને જોઈને તમને વણ નવાઈ લાગશે. આ ટ્વિટમાં જિયો તરફથી લખવામાં આવ્યું છે, 'ડિયર એરટેલ, વોડાપોન, આઇડિયા' હેપ્પી વેલેન્ટાઈન્સ ડે. અત્યાર સુધી આ ટ્વિટ ર ત્રણેય ટેલીકોમ કંપનીઓ તરફતી કોઈ જવાબ આવ્યો નથી.

2

હાલમાં Jio નવા MSC કોડમાં પોતાના યૂઝર્સને 6-સીરીઝવાળા મોબાઈલ નંબર આપી રહી છે. આ નવી 6-સીરીઝ એમએસસી કોડ જિયોને ટેલીકોમ વિભાગ તરફતી રાજસ્થાન, અસમ અને તમિલનાડુ ટેલીકોમ ઝોન્સ માટે એલોટ કરવામાં આવ્યા છે. જોકે કંપનીએ હાલમાં આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

3

નવી દિલ્હીઃ આજે સવારે રિલાયન્સ જિયોના ટ્વિટર હેન્ડર પરથી પ્રથમ ટ્વિટ કરવામાં આવ્યું જે ખૂબ જ ક્રિએટિવ, મજા પડે તેવું અને હેરાન કરે તેવું પણ હતું. વિશ્વની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલ, વોડાફોન, આઈડિયાને જિયોએ વેલેન્ટાઈન ડે પર ખાસ રીતે વિશ કર્યું.

4

રિલાયન્સ જિયોના અત્યાર સુધી 7 કરોડ સબ્સક્રાઈબર્સ થઈ ગયા છે અને કંપનીનો ટાર્ગેટ આવનારા દિવસોમાં 10 કરોડથી પણ વધારે યૂઝર્સને જોડવાનો છે. નવી 6-સીરીઝ મોબાઈલ નંબર આ ઝડપથી વધતા સબ્સક્રાઈબર બેસને અલગ રાખવા માટે લાવવામાં આવ્યો છે, હાલમાં મોબાઇલ નંબર 7 અને 8થી ચાલુ થાય છે અને 9 ટૂંકમાં જ સમાપ્ત થવા પર છે.

5

મીડિયા અહેવાલ અનુસાર આ નવા પ્રયોગ બાદ કંપની એવા યૂઝર્સ કે જે જિયો સાથે જોડાવા માગે ચે તેને 6-સીરીઝનો મોબાઇલ નંબર ઉપલબ્ધ કરાવશે. ટેલીકોમ ઉદ્યોગના નોટીફિકેશન અનુસાર, રિલાયન્સ જિયોને રાજસ્થાન માટે 60010-60019 MSC કોડ, 60020-60029 MSC કોડ અસમ માટે અને 60030-60039 MSC કોડ તમિલનાડુ ટેલીકોમ સર્કલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

6

તમને જણાવીએ કે, એરટેલ અને જિયોની વચ્ચે ઇન્ટરકનેક્ટને લઈને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે જ્યારે વોડાફોન અને એરટેલ જિયોની ફ્રી સેવાની વિરૂદ્ધ ટ્રિબ્યૂનલના દરવાજા પણ ખટખટાવી ચૂક્યા છે. એવામાં કંપનીનું આ ટ્વિટ ઓછું અને પ્રહાર વધારે લાગે છે.

  • હોમ
  • બિઝનેસ
  • રિલાયન્સ Jioએ Valentine's Day પર એરટેલ, વોડાફોન અને આઇડિયાને આપ્યો ખાસ મેસેજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.