આજે લોન્ચ થશે New Honda City, માઇલેજ 25 km/lથી વધારે
ફીચર્સઃ રિયર પાર્કિંગ સેન્સર કેમેરાની સાથે, ABS + EBD, ડ્યુઅલ ફ્રન્ટ એરબેક્સ, ZX ની સાથે સાઇડ અને કર્ટન એરબેગ્સ
ફીચર્સઃ વોઈસ રિકગ્નિશન, મિરર લિંક કનેક્ટિવિટી, પ્રોજેક્ટ હેડ લેમ્પસ, New LED ટેલ લેમ્પ
ફીચર્સઃ ટર્ન બાય ટર્ન નેવિગેશન, 1.5 GB મીડિયા સ્ટોરેજ
ફીચર્સઃ ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, નવા ફ્રન્ટ, રિયર બમ્પર.
ફીચર્સઃ 7 ઇંચ LED ડિસ્પ્લે, રિયર પાવર આઉટલેટ
ફીચર્સઃ બોલ્ડ ફ્રન્ટ ગ્રિલ, નવી ટચ સ્ક્રીન AVN, એલઈડી ડેટાઇમ રનિંગ લાઈટ્સ (DRLs)
ન્યૂ જનરેશન હોન્ડા સિટીમાં 6 સ્પીડ મેન્યુઅ અને સીવીટી ટ્રાન્સમિશન આપવામાં આવ્યા છે. જણાવીએ કે આ કારની એક્સપેક્ટેડ કિંમત 9.5 લાખ (બેસ મોડલ)થી 14 લાખ (ટોપ એન્ડ) રૂપિયા છે.
Hondaએ આ કારમાં બહારથી લઈને અંદર અનેક ફેરફાર કર્યા છે. તેના ઇન્ટીરિયરમાં વધારે ફેરફાર કરવામાં આવ્યા નથી પરંતુ કારમાં વધારે સેફ્ટી અને લક્ઝરી ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. આ કેડાનમાં કંપનીએ 1.5 લિટરનું iVTEC પેટ્રોલ એન્જિન આવામાં આવ્યું છે, જે 120PS પાવર અને 150Nm ટોર્ક જનરેટ કરે છે.
હોન્ડા આજે ભારતની સૌથી જાણીતી સેડાન કારમાંથી એક Honda Cityનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કરશે. કંપનીએ આ કારમાં અનેક કોસ્મેટિક ફેરફાર કર્યા છે પરંતુ ડિઝાઈનમાં જૂની જ રાખી છે. ન્યૂ જનરેશન હોન્ડી સિટી 12 વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ હશે.