SBI ગ્રાહકો ધ્યાન આપો! આજથી બેંક ખાતામાંથી આનાથી વધારે રકમ નહીં ઉપડે...
માર્ચ 2018 સુધી, SBIએ લગભગ 39.50 કરોડ કાર્ડ જારી કર્યા હતા જેમાં 26 કરોડ કાર્ડ એક્ટિવ રૂપથી વપરાય છે. SBIની ગૉલ્ડ કાર્ડની લિમિટ 40,000 રૂપિયા અને પ્લેટિનમ કાર્ડની લિમિટ 1 લાખ રૂપિયા પ્રતિદિન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSBIએ લગભગ એક મહિના પહેલા ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડ ધારકો માટે આ સુચના આપી હતી. બેંકનું કહેવું છે કે જો આપે ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડમાંથી એક દિવસમાં વધુ પૈસા કાઢવા ઈચ્છો છો તો આપે મોટી લિમિટ વાળા કાર્ડ માટે એપ્લાય કરવું પડશે.
જોકે ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડ સિવાય SBIના અન્ય કાર્ડ પર આ નવી લિમિટ લાગુ નહીં પડે. અત્યાર સુધી દરેક SBI કાર્ડ દ્વારા ATMથી 40,000 રૂપિયાની લિમિટ હતી.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના ડેબિટ કાર્ડધારકો માટે રોકડ ઉપાડની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. એસબીઆઈના ગ્રાહકો આજથી એટલે કે 1 નવેમ્બરથી દિવસમાં વધુમાં વધુ 20 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. પહેલા આ મર્યાદા 40 હજાર રૂપિયાની હતી. આ રોકડ ઉપાડ પરની મર્યાદા ક્લાસિક અને મેસ્ટ્રો ડેબિટ કાર્ડધારકો પર લાગુ પડશે. જે એસબીઆઈના કુલ કાર્ડધારોકની સંખ્યાના 50 ટકા જેટલી થવા જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -