✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે ભારતની સૌથી સુરક્ષિત એસયૂવી કાર, પ્રથમ વખત કોઈ કારને મળ્યા 5 સ્ટાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2018 02:01 PM (IST)
1

ગત ક્રેશ ટેસ્ટની સરખામણીમાં આ વખતે ટેસ્ટ કરવામાં આવેલી કારમાં ડ્યુઅલ એરબેગ્સ આપવામાં આવી છે. ટાટા મોટર્સે આ વખતે સીટ બેલ્ટ રિમાઇન્ડર, ડ્રાઇવર અને પેસેન્જર માટે કારના તમામ વેરિઅન્ટમાં ચોક્કસ સેફ્ટી સ્ટાન્ડર્ડ આપ્યા છે. તે સિવાય કારમાં એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે. તેવામાં આ ક્રેશ ટેસ્ટમાં નેક્સનને 17માંથી 16.6 પોઇન્ટ્સ મળ્યા છે.

2

ભારતીય કાર કંપનીના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ કારને સેફ્ટીમાં 5 સ્ટાર રેટિંગ મળ્યા હોઈ. આ ત્યારે બન્યું છે જ્યારે ભારતીય માર્કેટમાં વિદેશની કંપનીઓએ કબજો જમાવ્યો છે.

3

ટાટા મોટર્સે ટાટા નેક્સનને સબકોમ્પેક્ટ SUVને ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરી હતી. કંપની નેક્સનનું ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મોડલ મે-2018માં લોન્ચ કર્યું હતું.

4

નવી દિલ્હીઃ ટાટા નેક્સનને ગ્લોબલ NCAP (ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ)માં 5-સ્ટાર સેપ્ટી રેટિંગ મળ્યા છે જે ભારતમાં વેચાતી અત્યાર સુધી કોઈપણ કારને પ્રથમ વખત મળ્યા છે. જોકે આ પહેલા આ કારની 8 ઓગસ્ટના રોજ ક્રેશ ટેસ્ટ લેવામાં આવી હતી જેમાં તેને માત્ર 4-સ્ટાર મળ્યા હતા.

  • હોમ
  • બિઝનેસ
  • આ છે ભારતની સૌથી સુરક્ષિત એસયૂવી કાર, પ્રથમ વખત કોઈ કારને મળ્યા 5 સ્ટાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.