Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
EDની ચાર્જશીટમાં માલ્યા પર ગંભીર આરોપ, નકલી કંપની ઉભી કરીને બનાવી સંપત્તિ
સીબીઆઈએ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે લંડનમાં પ્રત્યર્પણનો સામનો કરી રહેલ કારોબારી વિજય માલ્યા વિરૂદ્ધ બ્રિટેનના અધિકારીઓને પૂરાવા આપવામાં કોઈ વિલંબ થયો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈડી પ્રિવેશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) અંતર્ગત કર્ણાટકનું એક કોફી એસ્ટેટ અને બેંગલુરુની અન્ય સંપત્તિઓ જપ્ત કરવાની તૈયારીમાં છે. હાલમાં જ એજન્સીએ મહારાષ્ટ્રના અલીબાગનું 100 કરોડનું ફાર્મ હાઉસ કબ્જે કર્યું હતું. વિતેલા વર્ષે ઈડીએ આ સોદામાં એક આપરાધિક કેસ નોંધ્યો હતો, આ માલમે અત્યાર સુધી 9600 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.
બુધવારે મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઈડીએ કહ્યું કે, માલ્યાએ ડમી કંપનીઓ દ્વારા પ્રત્યક્ષ અથા પરોક્ષ રીતે ચલ અને અચલ સંપત્તિઓ પર કબજો જમાવી રાખ્યો હતો.
મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કહ્યું કે, ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ 20 ડમી કંપનીઓ બનાવી રાખી હતી. જેના ડાયરેક્ટર તેના વ્યક્તિગત કર્મચારી અથવા રિટાયર્ડ કર્મચારી હતી. ઈડીએ કેએએફ-આઈડીબીઆઈ મની લોન્ડરિંગ મામલે દાખલ કરેલ ચાર્જશીટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -