Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Jio DTH માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે! 6 મહિના માટે મળશે ફ્રી?
જિઓ કેર તરફથી આપવામાં આવેલ જવાબમાં કહેવામાં આવ્યું છે કે, જિઓ ડીટીએચ સર્વિસ હાલમાં કોમર્શિયલ ધોરણે લોન્ચ કરવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક અહેવાલ અનુસાર જિઓ પોતાની ડીટીએચ સેવા જુલાઈ 2017 સુધી લોન્ચ કરી શકે છે.
એક વાત તો સ્પષ્ટ છે કે ટેલીકોમની જેમ જ જિઓ ડીટીએચ સર્વિસ પણ બમ્પર ઓફરની સાથે લોન્ચ થશે જે કેબલની દુનિયામાં મોટો ભૂકંપ લાવશે.
એવામાં સ્પષ્ટ છે કે, આ સર્વિસનું રજિસ્ટ્રેશન શરૂ થયું નથી અને તે કોમર્શિયલ લોન્ચ કરવામાં આવી નથી.
જો કંપની આવી કોઈ ઓફર લાવશે તો તે યોગ્ય માધ્યમ દ્વારા પોતાના ગ્રાહકોને જણાવશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ સ્ક્રીન શોટની અમે તપાસ શરૂ કરી. તેના માટે અમે રિલાયન્સ જિઓના ટ્વિટર હેન્ડલ @Jiocare પર તપાસ શરૂ કરી તો ટ્વિટર એન્ડ રિપ્લાઈના સેક્શનમાં જાણવા મળ્યું કે જિઓએ આ મેસેજ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
દાવો કરવામાં આવ્યો છે કે, પોતાની ટેલીકોમ સર્વિસની જેમ જ જિઓ ડિટીએચ 6 મહિના સુધીની ફ્રી વેલકમ ઓફરની સાથે આવશે.
આ સ્ક્રીન શોટનું માનીએ તો જિઓની આ સર્વિસમાં 432 ચેનલ મળશે જેમાંથી 350થી વધારે ચેનલ એસડી (સ્ટાન્ડર્ડ ડેફિનેશન) અને 50થી વધારે હાઈ ડેફિનેશન (એચડી) ક્વોલિટીની સાથે આવશે.
ટ્વિટર યૂઝર @prem_chettriએ એક સ્ક્રીન શોટ શેર કર્યો છે જેમાં રજિસ્ટ્રેશનની સાથે છ મહિના સુધી ગ્રાહકોને ફ્રી DTH સર્વિસ આપવાનો દાવો છે.
નવી દિલ્હી જિઓ પોતાની હોમ ડીટીએ (ડાયરેક્ટ ટૂ હોમ) સર્વિસ ટૂંકમાં જ લોન્ચ કરવાની ચર્ચા ઘણાં દિવસોથી ચાલી રહી છે. આ ચર્ચાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક સ્ક્રીન શોટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જિઓ ડીટીએચ સર્વિસ માટે રજિસ્ટેરશન શરૂ થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -