ભારત આવવાના સવાલ પર લાલધૂમ થયો વિજય માલ્યા, ફરી મેચ જોતા કેમેરામાં થયો કેદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2017 08:07 AM (IST)
1
ઉપરાંત વિજય માલ્યાની એક તસવીર પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર સાથે સામે આવી હતી. જેમાં બન્ને વાતચીત કરતાં નજરે પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વિજય માલ્યાએ કહ્યું કે, જો ક્રિકેટને લગતો કોઈ સવાલ પૂછવો હોય તો પૂછો એમ કહીને તે આગળ નીકળી ગયો.
3
લંડનઃ એક વખત ફરી ગુરુવારે દેશમાંથી ભાગેડું જાહેર થયેલ બિઝનેસમેન વિજય માલ્યા ભારત-શ્રીલંકા મેચ દરમિયાન જોવા મળ્યો. આ અવસર પર મીડિયાએ વિજય માલ્યાને કેટલાક સવાલ પૂછ્યા. જ્યારે મીડિયાએ પૂછ્યું કે શું તે ભારત આવવા માગે છે? તો આ સવાલ સાંભળીને વિજય માલ્યા લાલધૂમ થઈ ગયો અને કહ્યું કે, આ સવાલ પૂછવા લાયક છે?
4
આ પહેલા બર્મિંઘમમાં પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાયેલ મેચમાં માલ્યાતેની ગર્લફ્રેન્ડ પિંકી લાલવાણી સાથે જોવા મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -