✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioને ટક્કર આપવા આ કંપની લાવી માત્ર 99 રૂપિયાનો પ્લાન, જાણો શું છે ઓફર્સ....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Oct 2018 07:27 AM (IST)
1

વોડાફોનનો 99 રૂપિયાવાળો પ્લાન જિઓના 99વાળા પ્લાન સામે ઉતારવામાં આવ્યો છે. જિઓના 99 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલ સાથે 2 જીબી ડેટા અને એસએમએસની સુવિધા આપવામાં આવે છે.

2

99 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 29 દિવસ સુધી અનલિમિટેડ કોલની સુવિધા આપવામાં આવી છે. જેમાં કોઈ ડેટા નહીં મળે. જ્યારે 109 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને 1 જીબી ડેટા આપવામાં આવશે.

3

નવી દિલ્હીઃ વોડાફોને 28 દિવસની વેલિડિટીવાળા 2 નવા પ્લાન લોન્ચ કર્યા છે, જેની કિંમત 99 અને 109 રૂપિયા છે. આ પેક એવા યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યા છે જે ઇન્ટરનેટથી વધારે કોલ અને મેસેજ સર્વિસનો ઉપયોગ કરે છે.

  • હોમ
  • બિઝનેસ
  • Jioને ટક્કર આપવા આ કંપની લાવી માત્ર 99 રૂપિયાનો પ્લાન, જાણો શું છે ઓફર્સ....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.