✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વોડાફોનનો નવો પ્રીપેડ પ્લાન, 69 દિવસની વેલિડિટી સાથે મળશે 96.6 GB ડેટા, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jan 2019 06:14 PM (IST)
1

નવા પ્લાનમાં ગ્રાહકોને Vodafone Play એપનું એક્સેસ પણ મળશે. Vodafone Playના માધ્યમથી ગ્રાહકો મૂવી, લાઈવ ટીવીની સાથે અન્ય ઘણી બધી સેવાઓનો લાભ મેળવી શકે છે. ગ્રાહકોએ પહેલા પ્લે સ્ટોરથી વોડફોન પ્લે એપ ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવી પડશે. વોડાફોને પોતાના ગ્રાહકોને 458 રૂપિયાનો પણ એક પ્લાન ઓફર કરી રહ્યું છે. 84 દિવસની વેલિડિટીના આ પ્લાનમાં ગ્રાહકોને 1.4 GB ડેટા પ્રતિદિવસ મળી રહ્યો છે.

2

વોડાફોનની વેબસાઈટ પર નવા 396 રૂપિયાના પ્રીપેડ પ્લાન વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 69 દિવસ સુધી 1.4 GB પ્રતિદિવસના હિસાબે કુલ 96.6 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ એનલિમિટેડ એસટીડી, લોકલ અને રોમિંગ કોલની સાથે 100 એસએમએસ પ્રતિદિવસ આપવામાં આવી રહ્યા છે.

3

નવી દિલ્હી: વોડાફોન પોતાના ગ્રાહકો માટે 396 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન લઈને આવ્યું છે. કંપની યુઝર્સને 396 રૂપિયામાં 69 દિવસની વેલિડિટી સાથે એડિશનલ ડેટા અને અનલિમિટેડ ટોકટાઈમ આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ વોડાફોને પોતાના 399 રૂપિયાના પ્લાનમાં બદલાવ કર્યો હતો. આ બદલાવ બાદ 399 રૂપિયામાં હવે ગ્રાહકોને 84 દિવસ સુધી પ્રતિદિવસ 1 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ પ્લાનમાં મળતી તમામ સુવિધાઓ પહેલા જેમ જ છે.

  • હોમ
  • બિઝનેસ
  • વોડાફોનનો નવો પ્રીપેડ પ્લાન, 69 દિવસની વેલિડિટી સાથે મળશે 96.6 GB ડેટા, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.