✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પિસ્તોલ લઇ ગર્લફ્રેન્ડને વોટ્સએપ વીડિયો કોલ કરવો પડ્યો ભારે, ગોળી છૂટી અને પછી થયું આવું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jan 2018 03:13 PM (IST)
1

પોલીસ આકાશનું મોત આકસ્મિક થયું કે તે આત્મહત્યા કરી તે દિશામાં તપાસ કરી રહી છે.

2

આ વાત પર બન્ને વચ્ચે દલીલો થઇ રહી હતી ત્યારે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે થઇને તેણે ઘરમાંથી ઓટોમેટિક પિસ્તોલ કાઢીને પોતાની કાનપટ્ટી પર લગાવી દીધી. તે વારંવાર ધમકી આપતો રહ્યો કે તે ખુદને ગોળી મારી દેશે. ગર્લફ્રેન્ડે તેને પિસ્તોલમાંથી ગોળીઓ કાઢી નાખવા પણ કહ્યું, પરંતુ યુવકને હતું કે પિસ્તોલ ખાલી જ છે. તેણે ભુલથી ટ્રીગર દબાવી દીધું અને ગોળી મગજની આરપાર નીકળી ગઇ હતી.

3

મોતના થોડાક સમય પહેલાં જ તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે વોટસએપ પર વીડિયો ચેટ કરતો હતો. તે પરીક્ષામાં નાપાસ થયો હોવાથી ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશીપ તોડવા માગતો હતો.

4

પટનાઃ બિહારની રાજધાની પટનામાં એક યુવકને વોટ્સએપ પર તેની ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલ કરતી વખતે પિસ્તોલ કાઢવાનું ભારે પડી ગયું. બિહારના બેઉર વિસ્તારમાં આ ઘટના હતી.

5

પોલીસના કહેવા મુજબ 19 વર્ષનો બન્ટી સોમવારે તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના માથામાં ગોળી વાગી હતી. તેની લાશ પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા.

  • હોમ
  • ક્રાઇમ
  • પિસ્તોલ લઇ ગર્લફ્રેન્ડને વોટ્સએપ વીડિયો કોલ કરવો પડ્યો ભારે, ગોળી છૂટી અને પછી થયું આવું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.