✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાલનપુરઃ સંગીતા પૈસાદારોને ઘરે મજા કરવા બોલાવતી ને પછી ખેલતી એવો ખેલ.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jun 2018 12:08 PM (IST)
1

હવે પોલીસ બેડામાં એવી ચર્ચા જાગી છે કે, સંગીતાએ આ વેપારીઓને પણ મજા કરવા બોલાવી તેમનો તોડ કર્યો હોવો જોઇએ. જોકે, હાલ તો સંગીતા અને તેનો સાગરીત ફરાર છે. તેઓ પકડાયા પછી જ સાચી વિગતો સામે આવશે. પોલીસ ડાયરીમાં જે વેપારી-ડોક્ટરોના નામ છે, તેમની પણ પૂછપરછ કરી શકે છે.

2

સંગીતાએ દાંતીવાડાના યુવકને મજા કરવા બોલાવી તોડ કર્યો હતો. સંગીતાનું નામ ખૂલતાં પોલીસે તેના ઘરે તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેના ઘરમાંથી એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં ડીસા અને પાલનપુરના અનેક વેપારીઓ અને ડોક્ટરોના નામ છે.

3

રવિવારે સંગીતાના સાગરીતોએ વેપારીને મળવા માટે હોટલ પર બોલાવ્યો હતો. જોકે, અહીં મામલો બિચકતાં ફાયરિંગ થયું હતું અને તેમા એક યુવકનું મોત થયું હતું. આ ફાયરિંગ કેસમાં તપાસ કરતાં સંગીતા જોશીનું નામ ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતાં સંગીતાએ દાંતીવાડાના એક યુવકને પણ આ રીતે ફસાવ્યો હોવાનું સામે આવ્યું છે.

4

આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુરની સંગીતા જોશી નામની યુવતી અને ગાંધીધામના નરસિંહ અગ્રવાલ નામના વેપારી થોડા સમય પહેલા સંપર્કમાં આવ્યા હતા. આ પછી સંગીતાએ વેપારીને જલસા કરવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. આ પછી તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને 35 લાખ રૂપિયાની માંગણી કરી હતી. છેવટે આઠ લાખમાં સમાધાન કરવાનું નક્કી કરાયું હતું.

5

પાલનપુરઃ રવિવારે ડિસા હાઈવે પર આવેલી હોટલ પર યુવકની હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હત્યા પ્રકરણમાં સંગીતા જોશી નામની યુવતીનું નામ સામે આવ્યું છે. પોલીસે સંગીતાના ઘરે તપાસ કરતાં એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાંથી અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા છે.

  • હોમ
  • ક્રાઇમ
  • પાલનપુરઃ સંગીતા પૈસાદારોને ઘરે મજા કરવા બોલાવતી ને પછી ખેલતી એવો ખેલ.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.