મંદિરે લઈ જવાના બહાને યુવકે યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, બીજો યુવક આવી જતાં શું થયું?
દામનપુરાનો અલ્પેશ જાદવ દલિત યુવતીને આંબલીયારા ગામ પાસે આવેલા મહાદેવ મંદિરે બાઈક પર લઈ જતો હતો ત્યારે રસ્તામાં બાઈક ઊભી રાખી મંદિરે ચાલતા જવાનું કહેતા યુવતીએ મંદિર જવાનો આગળ નહીં હોવાની ના પાડતા અલ્પેશે યુવતીનું મોઢું દબાવી બળજબરી લઈ ગયો હતો અને શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં બીજો યુવક પણ આવ્યો હતો અને તેણે પણ યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. બાદમાં બન્નેએ યુવતી સાથે સૃષ્ટી વિરુદ્ઘનું કૃત્ય હતું અને ધમકી આપી હતી કે કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હાથ ધરી હતી.
ગોધરા: વેજલપુરના આંબલીયારા ગામે યુવતીને બે ઈસમોએ દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. વ્યાસડા અને દામનપુરના બે યુવાનોએ યુવતી સાથે દુષ્કર્મ ઉપરાંત સૃષ્ટી વિરુદ્ઘનું કૃત્ય કર્યું હતું અને જો કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી પણ હતી. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશ