✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુવતીને 8 વર્ષ નાના યુવક સાથે હતા સેક્સ સંબંધ, વિજયા દસમીએ સેક્સ માણ્યા પછી બંનેએ પીધો ચિક્કાર દારૂ ને પછી.........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2018 10:40 AM (IST)
1

કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં 32 વર્ષની એક પરીણિતાને પોતાનાથી 8 વર્ષ નાના યુવક સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. આ યુવતીને બીજા પુરુષો સાથે પણ શારીરિક સંબંધો હતા. યુવતીનો 8 વર્ષ નાનો પ્રેમી યુવતીને અન્ય પુરૂષો સાથે સેક્સ સંબંધો રાખવાની ના પાડતો હતો.

2

જો કે હવસની ભૂખી યુવતી તેને માટે તૈયાર નહોતી. પ્રેમી યુવક સતત આ વાત કર્યા કરતો હતો તેથી આખરે યુવતીએ ઝેર આપીને તેનો જ કાંટો કાઢી નાંખ્યો. લોકોને આ વાતની ખબર પડતાં લોકોએ યુવતીના ઘર પર હુમલો કર્યો પણ એ પહેલાં જ મહિલા ફરાર થઈ ગઈ.

3

સુમનને જેએનએમ હોસ્પિટલમાં લઈ જવાયો પણ સુમન બચી ના શક્યો. આ ઘટનાની ખબર પડતાં મહોલ્લામાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. તેમણે મોતના સમાચાર આવતાં જ શુકલાના ઘર પર હુમલો કર્યો પણ એ પહેલાં શુકલા ઘર છોડીને ભાગી ગઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને શુકલાની શોધ શરૂ કરી છે.

4

ઘરનાં લોકો તરત તેને કલ્યાણીની હોસ્પિટલમાં લઈ ગયાં. સુમન પેટમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરતો હતો અને વારંવાર પાણી માંગતો હતો. ઘરનાં લોકો તેને રાનાઘાટ મહકમા હોસ્પિટલમાં લઈ ગયાં. ડોક્ટરે તેને ઝેર અપાયું હોવાની જણાવીને જેએનએમ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું.

5

વિજયા દસમીના દિવસે શુકલાએ સુમનને પોતાની સાથે રંગરેલિયાં મનાવવા બોલાવ્યો હતો. બંનેએ પહેલાં સેક્સ માણ્યું અને પછી શરાબ પીધો. શુકલાએ સુમનના દારૂમાં ઝેર ભેળવી લીધું. ચિક્કાર દારૂ પીધા પછી સુમન ઘેર પહોંચ્યો પચી તેને જોરદાર ઉલટીઓ શરૂ થઈ.

6

શુકલા પતિની ગેરહાજરીમાં બીજા પુરૂષો સાથે પણ રંગરેલિયાં મનાવતી હતી. સુમને તેને આ સંબંધો બંધ કરવા કહેલું પણ શુકલા તેના માટે તૈયાર નહોતી. આ કારણે બંને વચ્ચે ઝગડો પણ થયો હતો. સુમનના પરિવારે સુમને શુકલા સાથેના સંબંધો પૂરા કરવા કહેલું પણ તે તૈયાર નહોતો.

7

આ ઘટના નાદિયા જિલ્લાના કલ્યાણીની છે. 32 વર્ષની શુકલા ઘોષ નામની પરીણિતાને પોતાન જ મહોલ્લામાં રહેતા 24 વર્ષના સુમન ઘોષ સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. પતિની ગેરહાજરીમાં બંને મળતાં અને પોતાના શરીરની ભૂખ સંતોષતાં. સુમનને થોડા દિવસ પછી ખબર પડી કે, શુકલાને બીજા પુરૂષો સાથે પણ સેક્સ સંબંધો છે.

  • હોમ
  • ક્રાઇમ
  • યુવતીને 8 વર્ષ નાના યુવક સાથે હતા સેક્સ સંબંધ, વિજયા દસમીએ સેક્સ માણ્યા પછી બંનેએ પીધો ચિક્કાર દારૂ ને પછી.........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.