DRDO CEPTAM Recruitment 2022: રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન (ડીઆરડીઓ)માં સાયન્સ તથા એન્જિનીયરિંગ ગ્રેજ્યૂએટ તથા આઇટીઆઇ પાસ યુવાઓ માટે બમ્પર ભરતી બહાર પડી  છે. ડીઆરડીઓના સેન્ટર ફૉર પર્સોનેલ ટેલેન્ટ મેનેજમેન્ટ (CEPTAM)એ સીનિયર ટેકિનકલ આસિસ્ટન્ટ અને ટેક્નિશિયનના પદો પર 1900 થી મોટી વેકેન્સી બહાર પાડી છે. આ પદો માટે ઓનલાઇન અરજી 3 સપ્ટેમ્બરથી શરૂ થશે. અરજી કરવાની અંતિમ તારીખ 23 સપ્ટેમ્બર 2022 છે. જાણો તમામ ડિટેલ્સ વિશે.......... 


ઉંમર મર્યાદા - 
ઉમેદવારની ઉંમર 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઇએ. એસસી, એસટી, ઓબીસી, એનસીએલ, ઇએસએમ, દિવ્યાંગને સરકારના નિયમાનુસાર છૂટછાટ આપવામા આવશે.


પદ - સીનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ  - બી - 1075 વેકેન્સી - 
યોગ્યતા - સંબેધિત ટ્રેડ/વિષયમાં સાયન્સ/એન્જિનીયરિંગ ડિગ્રી કે ડિપ્લોમા (એગ્રીકલ્ચર, ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ, બૉટની, કેમિકલ એન્જિનીયરિંગ, કેમેસ્ટ્રી, સિવિલ એન્જિનીયરિંગ, કૉમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રિકલસ એન્ડ ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનીયરિંગ, ઇલેકટ્રૉનિક્સ એન્ડ ઇન્સ્ટ્રૂમેન્ટેશન, ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ કૉમ્યૂનિકેશન એન્ડ ટેલિકૉમ્યૂનિકેશન એન્જિનીયરિંગ, ઇસ્ટ્રૂમેન્ટેશન, લાયબ્રેરી સાયન્સ, મેથ્સ, મિકેનિકલ એન્જિનીયરિંગ, મેટલર્જી, મેડિકલ લેબ ટેકનોલૉજી, ફોટોગ્રાફી, ફિજીક્સ, પ્રિન્ટિંગ ટેકનોલૉજી, સાયકોલૉજી, ટેક્સટાઇલ, જૂલૉજી)
પસંદગી - ટિયર-1 સીબીટી સ્ક્રીનિંગ ટેસ્ટ, ટિયર-2 સીબીટી  સિલેક્શન ટેસ્ટ. 


પદ - ટેકનિશયન એ - 826 વેકેન્સી -
10મું પાસ તથા ઇન ટ્રેડમાં આઇટીઆઇ - ઓટોમોબાઇલ, બુક બાઇન્ડર, કારપેન્ટર, સીએનસી ઓપરેટર, COPA, ડ્રાફ્ટમેન (મિકેનિકલ), ડીટીપી ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રૉનિક્સ, ફિટર, ગ્રાઇન્ડર, મશીનિસ્ટ, મિકેનિક (ડીઝલ), મિલ રાઇટ મિકેનિક, મૉટર મિકેનિક, પેન્ટર, ફોટોગ્રાફર, રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનિંગ, શીટ મેટલ વર્કર, ટર્નર, વેલ્ડર. 
પસંદગી - ટિયર-1 સીબીટી સિલેક્શન ટેસ્ટ, ટિયર- 2 ટ્રેડ સ્કિલ ટેસ્ટ. 


આ પણ વાંચો........ 


Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ


Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ


Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી


Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ


7th Pay commission: શું નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થું વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે? જાણો આ વાયરલ મેમોરેન્ડમનું સત્ય


Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો


Mother Teresa Birthday: સમાજ પર બધુ ન્યોછાવર કરી દેનારી મધર ટેરેસાનો આજે જન્મદિવસ, જાણો 26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ


Education Loan Information:

Calculate Education Loan EMI