Gujarat Government Jobs: સરકારી નોકરીની તૈયારી કરતા હોય તે ઉમેદવારો માટે સારા સમાચાર છે.  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 500 પદ પર આ ભરતી અભિયાન હાથ ધરાશે.  ખેતી મદદનીશની 436 જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની  14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.






ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવશે.  આ ભરતી અભિયાન માટે ઉમેદવારો  1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. 


Education Loan Information:

Calculate Education Loan EMI