નવી દિલ્હીઃ દેશની સેવા કરવા ઇચ્છનારા યુવાઓ માટે એક ગૉલ્ડન ચાન્સ છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે રિક્રૂટમેન્ટ 2022ના અંતર્ગત હેડ કૉન્સ્ટેબલના પદો માટે ભરતી બહાર પાડી છે. આ વેકેન્સી સ્પોર્ટ્સ કોટા અંતર્ગત બહાર પાઠવામાં આવી છે. જેમને રાજ્ય, નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ પર કોઇ ગેમ રમી હોય, કે કોઇ ટીમને લીડ કરી હોય તો, અહીં અરજી કરી શકો છો. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ માધ્યમથી કુલ 249 પદો ભરવામાં આવશે. જો તમે પણ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના આ પદો પર અરજી કરવા ઇચ્છુક છો, તો અધિકારિક વેબસાઇટ cisfrectt.in પર જઇને એપ્લાય કરી શકો છો. 


શૈક્ષણિક યોગ્યતા - 
સીઆઇએસએફના આ પદો માટે અરજી કરવા જરૂરી છે કે ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મુ ધોરણ પાસ હોય.


ઉંમરમર્યાદા -
જ્યાં સુધી વાત વયમર્યાદાની છે તો આ પદો માટે વયમર્યાદા 18 થી 23 વર્ષની નક્કી કરવામાં આવી છે. એ પણ જાણી લો કે આ પદો પર અરજી માત્ર ઓનલાઇન જ કરી શકાશે. કોઇ બીજા માધ્યમથી કરવામાં આવેલી અરજી સ્વીકાર નહીં કરવામાં આવે. 


સેલેરી ડિટેલ્સ - 
આ પદો પર સિલેક્ટ થવા પર કેન્ડિડેટ્સને મહીને 25,500 થી 81,100 રૂપિયા સુધીની સેલેરી આપવામાં આવશે. આની સાથે જ સામાન્ય ભથ્થુ પણ આપવામાં આવશે. ડિટેલ જોવા માટે અધિકારીક વેબસાઇટ પર જાઓ. 


અરજી ફી - 
એવા કેન્ડિડેટ્સ જે આ પદો માટે અરજી કરવા માંગે છે, તેમને 100 રૂપિયા અરજી પી આપવી પડશે. આ ફી સામાન્ય કેટેગરી માટે છે. અનામત અને એક્સ સર્વિસમેનને અરજી ફી નથી આપવાની.


આ પણ વાંંચો........ 


FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર


Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર


પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો


Water Harvesting : વરસાદનું પાણી એકઠું કરવા આ આ શખ્સે એવો જુગાડ કર્યો કે વિડીયો જોઈને તમે પણ કહેશો, વાહ!


વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત


The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા


Education Loan Information:

Calculate Education Loan EMI