નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. એબીપી-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર,  ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો જીતી શકે છે જ્યારે કોગ્રેસને આ વખતે બે બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. 2014માં મોદીએ વડોદરા અને વારાણસીથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પર વિજયી થયા હતા. બાદમાં તેમણે વડોદરા બેઠક ખાલી કરી હતી. ABP Exit Poll: UPમાં મહાગઠબંધનને કેટલી મળશે સીટો, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકસાન, જાણો વિગતABP Exit Poll: દિલ્હીમાં BJPને કેટલી સીટ મળશે ? આંકડો જાણીને ચોંકી જશો ABP EXIT POLL : દીવ-દમણ અને દાદરાનગરમાં કોનો થશે વિજય? જુઓ વીડિયો