બિરસા ચોક પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાની પ્રતિમા પર હાર પહેરાવ્યો હતો. વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. બાદમાં બુધવારે રાંચીમાં ચૂંટણી સભા સંબોધિત કરશે. રોડ શોમાં આવેલા લોકોએ કહ્યું કે, તેમના વડાપ્રધાન પ્યોર છે. દેશને મોદી જેવા વડાપ્રધાનની જરૂર છે. વડાપ્રધાન મોદીએ પ્રથમવાર ઝારખંડમાં રોડ શો કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ચૂંટણી પ્રચારની કરી શરૂઆત, રાંચીમાં કર્યો રોડ શો
abpasmita.in
Updated at:
23 Apr 2019 10:30 PM (IST)
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે રાંચીમાં એરપોર્ટથી લઇને બિરસા ચોક સુધી રોડ શો કર્યો હતો.
NEXT
PREV
રાંચીઃલોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે રાંચીમાં એરપોર્ટથી લઇને બિરસા ચોક સુધી રોડ શો કર્યો હતો. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રોડ શોમાં પહોંચ્યા હતા. ખુલ્લી જીપમાં વડાપ્રધાને તમામ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.
બિરસા ચોક પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાની પ્રતિમા પર હાર પહેરાવ્યો હતો. વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. બાદમાં બુધવારે રાંચીમાં ચૂંટણી સભા સંબોધિત કરશે. રોડ શોમાં આવેલા લોકોએ કહ્યું કે, તેમના વડાપ્રધાન પ્યોર છે. દેશને મોદી જેવા વડાપ્રધાનની જરૂર છે. વડાપ્રધાન મોદીએ પ્રથમવાર ઝારખંડમાં રોડ શો કર્યો હતો.
બિરસા ચોક પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાની પ્રતિમા પર હાર પહેરાવ્યો હતો. વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. બાદમાં બુધવારે રાંચીમાં ચૂંટણી સભા સંબોધિત કરશે. રોડ શોમાં આવેલા લોકોએ કહ્યું કે, તેમના વડાપ્રધાન પ્યોર છે. દેશને મોદી જેવા વડાપ્રધાનની જરૂર છે. વડાપ્રધાન મોદીએ પ્રથમવાર ઝારખંડમાં રોડ શો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -