મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા બિહારના બેગૂસરાયમાં કનૈયા કુમાર અને બાદમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રચારમાં જોવા મળી હતી. આખા બોલા સ્વભાવના કારણે રાજકીય પ્રચાર દરમિયાન પણ પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરે છે. પરંતુ આ વખતે સ્વરાને એરપોર્ટ પર એવો ફેન મળ્યો જેને જોઇ ખુદ સ્વરા પણ હેરાન રહી ગઇ.

વાયરલ વીડિયોમાં એયરપોર્ટ પર સ્વરા ભાસ્કરને એક ફેન મળવા આવે છે. તેણે સ્વરા સાથે સેલ્ફી લેવાની રિકવેસ્ટ કરી. સ્વરાને જોતાં જ તેણે કેમેરાથી વીડિયો શેર કર્યો અને સ્વરાને જોતાં જ બોલ્યો, મેડમ આવશે તો મોદી જ.

આ વીડિયોને ખુદ સ્વરા ભાસ્કરે પણ શેર કર્યો છે. સ્વરાએ લખ્યું, હું લોકોની રાજકીય વિધારધારાના આધારે ભેદભાવ નથી કરતી, પરંતુ તેણે ચોરી છૂપીથી વીડિયો શૂટ કર્યો હતો. નિમ્ન અને ચાલાકીપૂર્ણ હરકત ભક્તોને ટ્રેડમાર્ક છે. તેથી હેરાન નથી. પરંતુ ભક્તોનું જીવન સાર્થક કરીને મને ખુશી મળે છે.


પાકિસ્તાનના ક્યા ધુરંધર ક્રિકેટરે કબૂલ્યુઃ ભારત સામે રમતી વખતે મારા હાથ ધ્રૂજતા હતા, બોલ દેખાતો નહોતો....

IPL ફાઈનલની ટિકિટો માત્ર બે મિનિટમાં વેચાઈ ગઈ, જાણો શું હતા ભાવ ? 

12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર, 35 સ્કૂલોનું 100 ટકા પરિણામ

ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો આવતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી, જુઓ વીડિયો