Lok sabha 2024 Live Update: રાજકોટમાં રૂપાલા સામે કોંગ્રેસ આ નેતાને ઉતારશે મેદાને,નામ નિશ્ચિત, જાણો ડિટેલ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને સમયે રૂપાલાના વિરોધના કારણે રાજકારણ ગરમાયું છે. તો ભાજપ ડેમેજ કન્ટ્રોલના સતત પ્રયાસ કરી રહ્યું છે.

gujarati.abplive.com Last Updated: 10 Apr 2024 03:08 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update: 2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે...More

Lok sabha Election 2024: રૂપાલાના વિરોધ વચ્ચે કોંગ્રસની રણનિતી, ક્રોંગ્રેસ આ બેઠક પર ઉતાર્યાં ક્ષત્રિય ઉમેદવારને મેદાને

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વાઘોડિયા બેઠક માટે કોંગ્રેસે રણનીતિના ભાગ રૂપે ક્ષત્રિય સમાજના રોષનો લાભ લેવા કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવાર  પસંદ કર્યો છે.વાઘોડિયા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે 2 ક્ષત્રિય નામો પસંદ કર્યો છે. કિરણસિંહ પરમાર, કનુભાઈ ગોહિલનું નામ ઉમેદવારની પેનલમાં છે. કનુ ગોહિલ વડોદરા જિ.કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે  તો કિરણસિંહ પરમાર સોખડા બેઠક પરથી જિલ્લા પંચાયતના સદસ્ય છે.