Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: એક્ઝિટ પોલમાં જોવા મળ્યો 'મોદી મેજિક', NDAએ મારી બાજી, ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો મળશે?

Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન થયું હતું

gujarati.abplive.com Last Updated: 01 Jun 2024 10:05 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન થયું હતું. 543 બેઠકો પર...More

Lok Sabha Election Exit Poll Live: ABP-CVoter એક્ઝિટ પોલમાં 543 બેઠકો પર કોને લીડ મળી?

એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલમાં એનડીએને 353-383 બેઠકો, ઇન્ડિયા એલાયન્સને 152-182 બેઠકો અને અન્યને 4-12 બેઠકો મળવાની સંભાવના છે.