નવસારીમાં ભાજપના ઉમેદવાર કેટલા મતોથી આગળ છે? જાણો વિગત
abpasmita.in | 23 May 2019 08:35 AM (IST)
South Gujarat Election Results 2019 Live: હાલ દક્ષિણ ગુજરાતમાં નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે. જ્યારે વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર કે.સી.પટેલ આગળ છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠક પર બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ગઈ છે. બેલેટ મતની ગણતરી પૂર્ણ થયા બાદ જ ઈવીએમની ગણતરીનો પ્રારંભ થશે. હાલ દક્ષિણ ગુજરાતમાં નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે. જ્યારે વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર કે.સી.પટેલ આગળ છે. - નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ 36,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. - સુરતથી દર્શનાબેન જરદોશ આગળ ચાલી રહ્યા છે.