Gujarat Assembly Result 2022 Live updates: ભાજપ પ્રચંડ જીત તરફ, જાણો ક્યા ઉમેદવારની થઈ જીત અને કોને મળી હાર

આ પહેલા ભાજપને આ નંબર 2002માં મળ્યો હતો. 2002ની ચૂંટણીમાં ભાજપે 127 બેઠકો જીતી હતી. તે જ સમયે, આ વખતે આ આંકડો 150 ની નજીક પહોંચી ગયો છે.

gujarati.abplive.com Last Updated: 08 Dec 2022 06:17 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Election Results 2022: ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોના ટ્રેન્ડ સામે આવી ગયા છે. ટ્રેન્ડમાં ભાજપ બહુમતનો આંકડો પાર કરી ગયો છે. ભાજપ અત્યારે 147 સીટો પર લીડ જાળવી રહી છે....More

Gujarat Assembly Election 2022 -  ડેડીયાપાડા બેઠક પરથી આપના ઉમેદવાર ચૈતર વસાવાની જીત થઈ છે.