- ગુજરાતની હાઈપ્રોફાઈલ ગાંધીનગર બેઠક પર અમિત શાહ 1,85,342 મતોથી આગળ ચાલી રહ્યા છે
- અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 39249 મતોથી આગળ ચાલી રહ્યાં છે.
- અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ડો. કિરીટ પટેલ 64123 મતોથી આગળ ચાલી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -