લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ અંતિમ તબક્કામાં હવે બાકી રહી ગયેલી 59 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠકનો પણ સમાવેશ થાય છે.
પંજાબના જલંધરનાં ગારહી ગામમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હરભજનસિંહે સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું.
આજની બેઠકોમાં ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, પંજાબની 13, બિહારની 8, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4 અને મધ્યપ્રદેશની 8 તો ચંદીગઢની 1 સીટ પર મતદાન શરૂ થઇ ગયું છે.
ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરે સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહીને વોટિંગ કર્યું, જાણો વિગત
abpasmita.in
Updated at:
19 May 2019 08:58 AM (IST)
પંજાબના જલંધરનાં ગારહી ગામમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હરભજનસિંહે સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -