Lok Sabha Election Phase 7 Voting Live: સાતમા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 49.68% મતદાન, બંગાળમાં હિંસા

Lok Sabha Election Phase 7 Voting Live: લોકસાભા ચૂંટણી 2024ના છ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આજે સાતમા તબક્કા માટે આઠ રાજ્યોની 57 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 Jun 2024 03:59 PM
3 વાગ્યા સુધી મતદાન 50 ટકા સુધી પહોંચ્યું, ઝારખંડમાં સૌથી વધુ 60 ટકાથી ઉપર

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election Phase 7 Voting Live: લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશની 13 સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર શનિવારે મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. આ સાથે, 543 બેઠકો માટે 19 એપ્રિલથી શરૂ થયેલી સાત તબક્કાની મેરેથોન મતદાન પ્રક્રિયા સમાપ્ત થશે. 4 જૂને મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામ પણ જાહેર થશે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.