આ સીટ પર બોલિવૂડ અભિનેતા ગોવિંદા એવર્ષ 2004માં પૂર્વ પેટ્રોલિયમ મંત્રી રામ નાઈકને હરાવ્યા હતા. નાઈકે હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. મુંબઈની છ લોકસભા સીટો માટે ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ મતદાન થશે, અને આ જ દિવસે રાજ્યની અન્ય 17 સીટ માટે મતદાન થશે.
બે દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયેલ આ અભિનેત્રીને પાર્ટીએ મુંબઈ નોર્થથી આપી ટિકિટ
abpasmita.in
Updated at:
29 Mar 2019 12:13 PM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ બે દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયેલ બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને પાર્ટીએ મુંબઈ નોર્થથી ઉમેદવાર જાહેર કર્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ રહેલ સંજય નિરુપમે આ સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ નોર્થથી હાલમાં ભાજપના ગોપાલ શેટ્ટી સાંસદ છે અને ભાજપે આ વખતે પણ શેટ્ટીને જ ઉમેદવાર બનાવ્યા છે.
આ સીટ પર બોલિવૂડ અભિનેતા ગોવિંદા એવર્ષ 2004માં પૂર્વ પેટ્રોલિયમ મંત્રી રામ નાઈકને હરાવ્યા હતા. નાઈકે હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. મુંબઈની છ લોકસભા સીટો માટે ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ મતદાન થશે, અને આ જ દિવસે રાજ્યની અન્ય 17 સીટ માટે મતદાન થશે.
આ સીટ પર બોલિવૂડ અભિનેતા ગોવિંદા એવર્ષ 2004માં પૂર્વ પેટ્રોલિયમ મંત્રી રામ નાઈકને હરાવ્યા હતા. નાઈકે હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. મુંબઈની છ લોકસભા સીટો માટે ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ મતદાન થશે, અને આ જ દિવસે રાજ્યની અન્ય 17 સીટ માટે મતદાન થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -