હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, સમાજ અને દેશની સેવા માટેના મારા ઇરાદાને આકાર આપવા માટે, મેં રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 12 મી માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
હું પણ એવું કહેવા માંગુ છું કે જો કોઈ કાયદેસર અવરોધ ન આવે અને પક્ષ મને ચૂંટણી રાજનીતિમાં સ્થાન આપવાનો નિર્ણય કરે, તો હું પક્ષના નિર્ણયનું પાલન કરીશ. હું આ પગલું ભારતના 125 કરોડ નાગરિકોને આપવા માટે લઈ રહ્યો છું.
એબીપી અસ્મિતાના શૉ હોટ ટોપિક વિથ રોનક પટેલમાં હાર્દિક પટેલે કહ્યું કે, “કોંગ્રેસે દેશને ઘણી સારી વસ્તુઓ આપી છે તેથી હું કોંગ્રેસમાં જોડાઉં છું. હું જામનગરથી ચૂંટણી લડીશ અને જનતાનો અવાજ બનીશ. કોંગ્રેસનો ઈતિહાસ જોઈને હું પક્ષમાં સામેલ થાવ છું.”
ગુજરાતમાં કઈ તારીખે યોજાશે લોકસભાની ચૂંટણી, જુઓ વીડિયો
ગુજરાત સહિત કેટલા રાજ્યોમાં યોજાશે એક જ તબક્કામાં મતદાન, જુઓ વીડિયો