નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ દરેક પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. દેશમાં ફરીથી સત્તામાં આવવા ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢમાં વર્તમાન તમામ ધારાસભ્યોને ફરીથી ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

છત્તીસગઢ બીજેપીના પ્રભારી ડો. અનિલ જૈને કહ્યું કે, રાજ્યમાં ભાજપના તમામ સાંસદોની ટિકિટ કાપવામાં આવશે. તેમની જગ્યાએ સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) દ્વારા મંજૂર કરવામાં આવેલા નવા 11  ઉમેદવારાનો ટિકિટ ફાળવવામાં આવશે અને તમામ સીટો જીતશે.


ગુજરાત ભાજપમાં કઈ બેઠક પરથી કયા નેતા લડી શકે છે ચૂંટણી? વીડિયોમાં જુઓ સંભવિત યાદી


લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપમાંથી કયા-કયા નેતાઓનું કપાઈ શકે છે પત્તું? જુઓ વીડિયો