નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં રેલીને સંબોધન દરમિયાન નેતાઓનો વાણી વિલાસ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. આ દરમિયાન આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના જબલપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં તેમણે બીજેપી અધ્યક્ષ અમિત શાહને હત્યાના આરોપી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “હત્યાના આરોપી અમિત શાહ.....વાહ! શું તમે જય શાહનું નામ સાંભળ્યું છે, તે જાદુગર છે, 50 હજાર રૂપિયાને ત્રણ મહિનામાં 80 કરોડ બનાવી દીધા.” ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.


ગુજરાતમાં આ લોકોએ પરિવાર સાથે કર્યું મતદાન, જુઓ તસવીરો

આ જાણીતા ઉદ્યોગપતિએ પત્ની સાથે અમદાવાદમાં કર્યું વોટિંગ, મોદીના છે ખાસ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે અમદાવાદમાં કર્યું વોટિંગ, જાણો વિગત

લોકસભા ચૂંટણીઃ મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકર્તાનો માન્યો આભાર, જુઓ વીડિયો