કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ 7 દિવસમાં 50 જાહેરસભાને સંબોધન કરી શકે તે માટે હેલિકોપ્ટરની ફાળવણી કરવામાં આવી છે. હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે.
કૉંગ્રેસે હાર્દિક પટેલને આપ્યું હેલિકોપ્ટર, ગુજરાતમાં 50 જાહેરસભાને સંબોધશે
abpasmita.in
Updated at:
14 Apr 2019 04:17 PM (IST)
લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી પ્રિયંકા બાદ કૉંગ્રેસ માટે ગુજરાતમાં હાર્દિક પટેલ સૌથી મોટો પ્રચારક બન્યો છે. કૉંગ્રેસે હાર્દિક પટેલને અલગ-અલગ જગ્યાએ પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે.
NEXT
PREV
અમદાવાદ: લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી પ્રિયંકા બાદ કૉંગ્રેસ માટે ગુજરાતમાં હાર્દિક પટેલ સૌથી મોટો પ્રચારક બન્યો છે. કૉંગ્રેસે હાર્દિક પટેલને અલગ-અલગ જગ્યાએ પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે. હાર્દિક પટેલ વધુમાં વધુ પ્રચાર કરી શકે તે માટે કૉંગ્રેસે તેને હેલિકોપ્ટર ફાળવ્યું છે.
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ 7 દિવસમાં 50 જાહેરસભાને સંબોધન કરી શકે તે માટે હેલિકોપ્ટરની ફાળવણી કરવામાં આવી છે. હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે.
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ 7 દિવસમાં 50 જાહેરસભાને સંબોધન કરી શકે તે માટે હેલિકોપ્ટરની ફાળવણી કરવામાં આવી છે. હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -