મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરે રહેશે જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. 288 વિધાનસભા બેઠકોવાળા મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગત વિધાનસભા ચૂંટણીમાં શિવસેના-ભાજપમાં વાત જામી નહતી. બંને પક્ષોએ અલગ અલગ ચૂંટણી લડી હતી. પહેલીવાર ભાજપે 125 બેઠકો પર જીત મેળવી હતી અને શિવસેનાને 60 બેઠકો મળી હતી.
UP સહિત 17 રાજ્યોની પેટા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
અમરેલીઃ ધારીના મોણવેલમાં દીપડાએ સાળા-બનેવીને ફાડી ખાધા, ગામલોકોમાં ભયનો માહોલ
નેપાળના કેપ્ટને T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોહલી-ગેઈલ પણ નથી કરી શક્યા આ કારનામું, જાણો વિગતે
ભારે વરસાદથી દ્વારકાના કયા ત્રણ જિલ્લામાં આવતીકાલે રજા જાહેર કરાઈ, જાણો વિગત