ભારતે પ્રથમ વખત આતંકીઓને ઘરમાં ઘૂસીને મર્યા , પરંતુ કોંગ્રેસ પરેશાન છે. સમગ્ર વિશ્વ ભારતની પડખે હતું પરંતુ કોંગ્રેસની ઊંઘ ઉડી ગઈ. આસામની સાંસ્કૃતિક વિરાસતની રક્ષા હોય કે ઘૂસણખોરોને તગેડવાના હોય આ બધું તમારા આશીર્વાદથી થઈ શક્યું છે.
તમારા વિશ્વાસના કારણે જ હું દેશના, આસામના ગરીબ, વંચિત, પીડિત આદિવાસી ભાઈ-બહેનોનું જીવન બદલવાનો પ્રયાસ કરી રહ્યો છું. છેલ્લા 5 વર્ષમાં તમારા આ ચોકીદારે આસામના વિકાસ માટે જે કામ કર્યું, તેનો હિસાબ લઇને આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. પાંચ લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાનું પણ તમારા આશીર્વાદથી જ થયું છે.
અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ભર્યું ઉમેદવારીપત્ર, જેટલી, ઠાકરે રહ્યા હાજર
અમદાવાદઃ અમિત શાહે કહ્યું- અડવાણીજીના વારસાને હું આગળ વધારવાનું કામ કરીશ
અભિનંદનને લઈને PM મોદીની આ વાતથી ભડકી બોલિવૂડની આ એક્ટ્રેસ!