PM Modi Nomination Live: Pm મોદીએ કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ

PM Narendra Modi Nomination Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે. તેમના નોમિનેશનમાં 12 રાજ્યોના સીએમ સામેલ થશે. નોમિનેશન પહેલા પીએમ અસ્સી ઘાટ પર પૂજા કરવા જશે.

gujarati.abplive.com Last Updated: 14 May 2024 12:09 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Nomination Live:પીએમ મોદી કાશી વિશ્વનાથ  પાસેથી આશીર્વાદ લેશે.પીએમ મોદી આજે અસ્સી ઘાટ પર પૂજા કરશે. આ પછી તેઓ કાશીના કોટવાલ કાલભૈરવના આશીર્વાદ લઈને નામાંકન ભરવા જશે. પીએમના નોમિનેશનમાં...More

પીએમ મોદીએ ઉમેદવારી નોંધાવી

પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી. પીએમ મોદી 2014થી સતત ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. પીએમ મોદીના નોમિનેશન દરમિયાન સીએમ યોગી તેમની પાછળ બેઠેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીના નોમિનેશનમાં એનડીએના 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.