નરેન્દ્ર મોદીએ પોતે ટ્વીટ કરીને એ વાતની માહિતી આપી છે. તેઓ સવારે 11.45થી 12.00 વાગ્યાની વચ્ચે મહત્વપૂર્ણ સંદેશ લઈને આવશે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, હું દેશને એક મહત્વપૂર્ણ સંદેશ 11.45થી 12.00 વાગ્યે રજૂ કરીશ. તમે ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા પર જુઓ.
દેશને સંબોધન કરશે PM નરેન્દ્ર મોદી, થોડીવારમાં કરશે મોટી જાહેરાત, જાણો વિગત
abpasmita.in
Updated at:
27 Mar 2019 11:58 AM (IST)
NEXT
PREV
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી વારમાં જ દેશને સંબોધિત કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ વિશે જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીના આ સંબોધનને ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા દ્વારા સાંભળી શકાશે.
નરેન્દ્ર મોદીએ પોતે ટ્વીટ કરીને એ વાતની માહિતી આપી છે. તેઓ સવારે 11.45થી 12.00 વાગ્યાની વચ્ચે મહત્વપૂર્ણ સંદેશ લઈને આવશે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, હું દેશને એક મહત્વપૂર્ણ સંદેશ 11.45થી 12.00 વાગ્યે રજૂ કરીશ. તમે ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા પર જુઓ.
નરેન્દ્ર મોદીએ પોતે ટ્વીટ કરીને એ વાતની માહિતી આપી છે. તેઓ સવારે 11.45થી 12.00 વાગ્યાની વચ્ચે મહત્વપૂર્ણ સંદેશ લઈને આવશે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, હું દેશને એક મહત્વપૂર્ણ સંદેશ 11.45થી 12.00 વાગ્યે રજૂ કરીશ. તમે ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા પર જુઓ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -