અમેઠીમાં રાહુલ ગાંધીએ કહ્યું, મીડિયા તેમની ‘મન કી બાત’ કરશે તો તેમને બે ડંડા મારશે નરેન્દ્ર મોદી
abpasmita.in | 22 Apr 2019 04:57 PM (IST)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમેઠીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જ્યાં તેમણે ન માત્ર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા પરંતુ સાથે સાથે મીડિયાની સ્વતંત્રતા પર પણ નિશાન સાધ્યું.
અમેઠીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમેઠીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જ્યાં તેમણે ન માત્ર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા પરંતુ સાથે સાથે મીડિયાની સ્વતંત્રતા પર પણ નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે, “પ્રેસ વાળા હસી રહ્યા છે. કારણકે જો તેમણે તેમના ‘મન કી બાત’ કરી તો તેમને બે ડંડા પડશે. નરેન્દ્ર મોદી મારશે. પરંતુ ગભરાતા નહીં 2019 લોકસભા ચૂંટણી બાદ તમારું દિલ જેમ કહે તેમ લખજો. અમારી વિરુદ્ધમાં પણ લખવું પડશે, લખી લેજો.” લોકસભા ચૂંટણી 2019: વારાણસીમાં PM મોદીના રોડ શોમાં સામેલ થશે 6 રાજ્યના મુખ્યમંત્રી, એક ડઝન કેન્દ્રીય મંત્રી હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં થયા સામેલ, જાણો વિગત લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ? જાણો વિગત