ગુજરાતની કઈ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું, નામ જાણીને ચોંકી જશો
ગુજરાતની કઈ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું, નામ જાણીને ચોંકી જશો
abpasmita.in Updated at:
24 Apr 2019 08:54 AM (IST)
વલસાડ બેઠક પર આ વખતે સૌથી વધુ મતદાન થયું છે. વલસાડ બેઠક પર આ વખતે 74.09 ટકા મતદાન થયું છે. વલસાડ બેઠક પર ભાજપમાંથી કે.સી.પેટલ અને કોંગ્રેસમાંથી જીતુ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે.
અમદાવાદ: 23 તારીખે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે મતદાન થયું હતું. ગુજરાતમાં સરેરાશ 63.67 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં ગુજરાતમાં 63.66 ટકા મતદાન થયું હતું. જોકે આ વખતે ગુજરાતની વલસાડ બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે. વલસાડ બેઠક પર સરેરાશ 74.09 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં 74.28 ટકા મતદાન થયું હતું.
વલસાડ બેઠક પર આ વખતે સૌથી વધુ મતદાન થયું છે. વલસાડ બેઠક પર આ વખતે 74.09 ટકા મતદાન થયું છે. વલસાડ બેઠક પર ભાજપમાંથી કે.સી.પેટલ અને કોંગ્રેસમાંથી જીતુ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે.
નોંધનીય છે કે, અમરેલી બેઠક પર 2014માં 74.28 ટકા મતદાન થયું હતું. જોકે 2014ની તુલનામાં આ વખતે થોડું ઓછું મતદાન થયું છે.