✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

15 વર્ષના છોકરાએ આ વિશ્વ સુંદરી બનેલી એક્ટ્રેસની બ્રેસ્ટ પર પાછળથી નાંખેલો હાથ, એક્ટ્રેસે તેનો હાથ પકડી લીધો ને પછી શું કર્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jun 2018 11:41 AM (IST)
1

આ પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું કે હું બસ 18 વર્ષની હતી જ્યારે મેં મિસ યૂનિવર્સનો તાજ જીત્યો હતો અને હવે હું 42 વર્ષની છું. આજે પણ મિસ છું તે પણ પોતાની અંદરની એક દુનિયા સાથે. વર્ષો થયા હોવાછતાં મારા જીવનમાં કંઇ બદલાયું નથી. તમારા બધા દ્વારા મોકલેલી ભેટ, કાર્ડ્સ અને લેટર્સ માટે ધન્યવાદ.

2

અત્રે ઉલ્લેખનીય છે કે 21 મે 1994ના રોજ તેમને મિસ યુનિવર્સના તાઝથી નવાજવામાં આવી હતી ત્યારે આ અવસર પર તેમને પોતાના ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.

3

સુષ્મિતા સેને આગળ કહ્યું કે મેં તેની ગરદન પકડી અને તેને પોતાની સાથે ચાલવા દીધો. આ સાથે મેં તેને કહ્યું કે જો હું બૂમ પાડીશ અને હોબાળો મચાવીશ તો તેનો જીવ જતો રહેશે. શરૂઆતમાં જ્યારે મેં તેને પૂછ્યું તો તેને પોતાની ભૂલ ન સ્વિકારી પરંતુ જ્યારે મેં તેને ભારપૂર્વક કહ્યું તો તેને પોતાની ભૂલ સ્વિકારી અને મારી માફી માંગી. મે તેના વિરૂદ્ધ કોઇ પગલાં ભર્યા નહી કારણ કે હું સમજું છું કે તે બાળકને ખબર નથી કે આ પ્રકારની હરકત એક ગુનો છે ના કોઇ મનોરંજન.

4

સુષ્મિતા સેને પોતાની સાથે 6 મહિના પહેલા થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 6 મહિના પહેલાં એક એવોર્ડ શોમાં એક બાળકે મારી સાથે ખરાબ હરકત કરી. તેને લાગ્યું કે ભીડ વધુ છે અને એટલા માટે મને ખબર નહી પડે પરંતુ તે ખોટો હતો. મે તેને પાછળથી તેનો હાથ પકડી લીધો પરંતુ તેને જોઇને હું હેરાન રહી ગઇ કારણ કે તે 15 વર્ષનો હતો.

5

તેમણે એક ઇવેન્ટમાં જણાવ્યું કે તે સમયે તે હૈરાન રહી ગઇ જ્યારે એક 15 વર્ષના છોકરાએ તેમની સાથે ગેરવર્તણૂંક કરતાં તેને રંગે હાથ ઝડપ્યો. સુષ્મિતાએ ઘટનાને યાદ કરતાં કહ્યું કે, અમારી આસપાસ 10 બોડીગાર્ડ હોય છે પરંતુ તેમછતાં અમારે 100 પુરૂષોની ભીડમાં ખરાબ અનુભવોનો સામનો કરવો પડે છે.

6

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને 24 વર્ષ પહેલા 21 મેના રોજ મિસ યૂનિવર્સનો ખિતાબ જીત્યો હતો. આ અવસર તેણે સોસિયલ મીડિયા પર ફેન્સનો આભાર માન્યો હતો. આ પહેલા શનિવાર સાંજે સુષ્મિતા એક ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી ત્યાં તેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • 15 વર્ષના છોકરાએ આ વિશ્વ સુંદરી બનેલી એક્ટ્રેસની બ્રેસ્ટ પર પાછળથી નાંખેલો હાથ, એક્ટ્રેસે તેનો હાથ પકડી લીધો ને પછી શું કર્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.