દેશના ટોચના ગાયકે પત્રકાર યુવતીની પાસે બેસીને તેની સાથળ પર મૂક્યો હાથ ને........જાણો વિગત
વિદેશી પત્રકારે વધુમાં કહ્યું, કૈલાસ જે રીતે મને વાંરવાર સ્પર્શ કરવાની કોશિશ કરી રહ્યો હતો તેનાથી હું કંફર્ટેબલ નહતી. મે મારા બોસને આ મામલે જણાવ્યું હતું પરંતુ તેણે હસી કાઢી હતી. જ્યારે ગ્રુપ ફોટો લઈ રહ્યા હતા ત્યારે કૈલાસ ખેરે મને તેની નજીક આવવા કહ્યું હતું. પણ મે ના પાડી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ટરવ્યૂ દરમિયાન કૈલાશ અમારી ખૂબજ નજીક આવીને બેસી ગયો હતો અને વારંવાર મારી સાથળ પર હાથ મુકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે અમે ઇન્ટરવ્યૂ પૂર્ણ કરીને જલ્દી જ ત્યાંથી નીકળી ગયા હતા. મે મારી સહકર્મીને આ વાત જણાવી હતી કે આ વિશે પેપરમાં લખવું જોઈએ કે નહીં કે કઈ રીતે જાતિય શોષણનો સામનો કરવો પડ્યો પરંતુ તેણે ના પાડી દીધી કે આ વાત પેપરમાં નહીં છપાય ભલે આપણે બન્ને આ વિશે નિવેદન આપીએ. મે મારા મિત્રો અને સહકર્મીને જાણું છે જે કૈલાસ ખેરની આ હરકતો વિશે જાણે છે અને જે સચ્ચાઈ ખબર પડી નેતાથી તો હું પણ ચૌકી ગઈ હતી.
એટલુંજ નહીં પણ એક વિદેશી પત્રકાર પણ કૈલાશ ખેર પર જાતિય શોષણનો આરોપ લગાવી ચુકી છે. આ વિશે તેણે પત્રકાર અને લેખક સંધ્યા મેનને જણાવ્યું હતુ. તેણે જણાવ્યું હતું કે કૈલાસ ખેર મસ્કટમાં એક બુટીકમાં ગયા હતા. ત્યાં કેટલીક મહિલાઓ, ફોટોગ્રાફર અને હું મારા બોસ સાથે હતી. બદનસીબે હું કૈલાસ નજીક બેઠી હતી. જ્યારે પણ તે વાત કરતા હતા ત્યારે કોઈ ન કોઈ બહાનાથી મારી સાથળને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો હતો.
કૈલાશ ખેર વિરુદ્ધ એક ફોટો જર્નાલિસ્ટે ટ્વિટ કરી જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે ટ્વિટ કરી કહ્યું કે, મારું મી ટૂ કેમ્પેઇન સિંગર કૈલાસ ખેર વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, વર્ષ 2006 માં જ્યારે તે મુંબઈમાં હિંદુસ્તાન ટાઈમ્સમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતી હતી. ત્યારે તે અને તેની મહિલા સહકર્મી સાથે કૈલાશ ખેરના ઘરે એક ઇન્ટરવ્યૂ માટે ગયા હતા.
એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લાગેવા જાતિય શોષણના આરોપ શું લગ્યા એવું લાગી રહ્યું છે કે બોલિવૂડમાં મી ટૂ કેમ્પેઈન શરૂ થઈ ગયું છે. એક બાદ એક એનક લોકોના નામ સામે આવી રહ્યા છે. આ પહેલા વિકાસ બહલ પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. ત્યારે હવે સિંગર કૈલાસ ખેર પર પણ યૌન શોષણનો આરોપ લાગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -