દંગલ ગર્લ અને ફેમિલી સાથે આમિર ખાને આ રીતે મનાવી ઈદ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Aug 2018 08:37 AM (IST)
1
કિરણ સાથે દંગલ ગર્લ
2
કિરણ રાવ સાથે દંગલ ગર્લ અને અશ્વિની અય્યર તિવારી
3
દંગલ ટીમ
4
નિતેશ તિવારી અને અશ્વિની અય્યર તિવારી
5
આમિરની પત્ની કિરણ રાવ, માતા અને અશ્વિની અય્યર તિવારી
6
દંગલ ગર્લ ફાતિમા અને સાન્યા અશ્વિની અય્યર તિવારી સાથે
7
માતા સાથે આમિર ખાન
8
આ દરમિયાન ફિલ્મ દંગલની ટીમ પણ આમિરને ઈદ મુબારક આપવા પહોંચી હતી. ફિલ્મના નિર્દેશક નિતેશ તિવાર, તેમની પત્ની અશ્વિની અય્યર, દંગલ ગર્લ ફાતિમા સના શેખ તથા સાન્ય મલ્હોત્રા પણ પહોંચી હતી.
9
ઈદની ઉજવણી કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. તસવીરમાં આમિરનો પૂરો પરિવાર છે. તેની માતા, બહેન, પત્ની, ભાણેજ તમામ એક ફ્રેમમાં નજરે પડી રહ્યા છે.
10
મુંબઈઃ આમિર ખાને બકરી ઈદને ખાસ રીતે ઉજવી હતી. એક તરફ તેણે આ તહેવાર તેના ફેમિલી મેમ્બર્સ સાથે મનાવ્યો હતો તો બીજી તરફ આ જશ્નમાં તેણે સુપરહિટ ફિલ્મ દંગની ટીમને પણ સામેલ કરી હતી.