ENG v IND: વિરાટ કોહલીએ શાનદાર ફોર્મ માટે આ વ્યક્તિને ગણાવી પ્રેરણા
ભારતે એજબેસ્ટન અને લોર્ડ્ઝમાં મળેલી હાર બાદ નોટિંઘમ સિરીઝમાંમાં 203 રનથી જીત મેળવી છે. આ જીત બાદ કેપ્ટન કોહલીએ આશા વ્યક્ત કરી હતી કે તેની ટીમ હજુ પણ સીરીઝ જીતી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ પોતાના આ શાનદાર ફોર્મનું ક્રેડિટ પત્ની એક્ટ્રેસ અનુષ્કાને આપ્યું. તેણે કહ્યું કે, અનુષ્કા ઈંગ્લેન્ડમાં છે અને તેનો આત્મવિશ્વાસ વધારી રહી છે. તેણે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં અનુષ્કા ઘણી બધી બાબતોનો સામનો કરવો પડ્યો છે પણ પણ આ ફોર્મનો શ્રેય પણ તેને જ જાય છે.
નવી દિલ્હીઃ 2014માં ભારતીય ટીમ છેલ્લે જ્યારે ભારેત ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો ત્યારે કોહલી દસ ઇનિંગમાં માત્ર 134 રન જ બનાવી શક્યો હતો પરંતુ આ વખતે તે શાનદાર ફોર્મમાં છે. તેણે સીરીઝમાં અત્યાર સુધી 400થી વધારે રન બનાવ્યા છે. કોહલી આ પ્રવાસ પર એકમાત્ર બેટ્સમેન છે જેણે ઇંગ્લિશન બોલરેને સામે પડકાર ઉભો કરતાં જોવા મળ્યા છે. નોટિંઘમ ટેસ્ટમાં પણ કોહલીએ પ્રથમ ઇનિંગમાં 97 રન અને બીજીમાં 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -