✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આમિર ખાનની દંગલે ચીનમાં પણ કરી રેકોર્ડ બ્રેક કમાણી, જાણો કઈ ફિલ્મને છોડી શકે છે પાછળ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 May 2017 10:57 AM (IST)
1

વિવેચક તરણ આદર્શે ટ્વિટ કરીને આપી જાણકારી

2

મુંબઈ: ‘દંગલ’ ચીનમાં રીલિઝ થઈ છે અને પહેલા અઠવાડિયામાં તેણે 80 કરોડની કમાણી કરી છે.

3

ચીનમાં ‘પીકે’એ રીલિઝ થયાના 16 દિવસમાં 100 કરોડથી વધુ કમાણી કરી હતી.

4

આમિર ખાન પ્રોડક્શનના એક પ્રવક્તાએ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ‘દંગલ’ની આખી ટીમ આ વાતથી ઘણી ખુશ છે. આ અઠવાડિયે 81 કરોડનો આંકડો પાર થયો છે. અમે ચીનમાં અમારા પાર્ટનર્સનો આભાર વ્યક્ત કરીએ છીએ

5

આમ ‘દંગલ’ ચીનમાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્મ બની શકે છે.

  • હોમ
  • મનોરંજન
  • આમિર ખાનની દંગલે ચીનમાં પણ કરી રેકોર્ડ બ્રેક કમાણી, જાણો કઈ ફિલ્મને છોડી શકે છે પાછળ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.