આમિરની દિવાળી પાર્ટીમાં અંબાણી, તેંડુલકર અને સની લિયોની સહિત પહોંચી તમામ સેલિબ્રિટીઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Nov 2016 07:20 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને દિવાળીના અવસર પર એક પાર્ટીનું આયોજન કર્યું જેમાં મુકેશ અંબાણી, સચિન તેંડુલકર, શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, સની લિયોની અને વિદ્યા બાલનથી લઈને ઘણાં મોટા સ્ટાર પહોંચ્યા. આ તમામ સ્ટારનું આમિર અને તેના પત્ની કિરણ રાવે સ્વાગત કર્યું. આગળ જુઓ તમામ તસવીરો....