✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

FIRST LOOK: 'સીક્રેટ સુપરસ્ટાર'માં આવો દેખાશે આમિર ખાન, લુક આવ્યો સામે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Sep 2016 01:14 PM (IST)
1

આ ફિલ્મ ચાલુ વર્ષે રિલીઝ થવાની છે.

2

આમિર આ ફિલ્મનું શૂટિંગ 15 દિવસમાં ખતમ કરી ચૂક્યો છે.

3

એવા સમાચાર છે કે, આ ફિલ્મમાં આમિર ખાન એક મ્યૂઝિક કમ્પોઝર અને મેન્ટરની ભૂમિકામાં છે.

4

ગઈકાલે એક સમારોહ દરમિયાન આમિર આ જ લુકમાં ત્યાં પહોંચ્યો હતો. આ સમારોમાં આમિર ખાનની સાથે અમિતાભ બચ્ચન પણ હતા. આ બન્ને ઠગ્સ ઓફ હિન્દુસ્તાની ફિલ્માં એક સાથે જોવા મળશે.

5

કહેવાય છે કે, આ પણ સીક્રેટ સુપરસ્ટારનો જ લુક છે.

6

થોડા દિવસ પહેલા એક અન્ય તસવીર સામે આવી હતી જેમાં આમિર પોતાની લાંબી મૂછમાં જોવા મળ્યો હતો.

7

આ તસવીરમાં આમિરનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે.

8

આ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ ડાયરેક્ટર અદ્વેત ચંદને સીક્રેટ સુપરસ્ટારની આ તસવીર જારી કરી છે.

9

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન એક વખત ફરી ચર્ચામાં છે. કારણ બીજું કોઈ નહીં પરંતુ તેની આવનારી ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર છે.

  • હોમ
  • મનોરંજન
  • FIRST LOOK: 'સીક્રેટ સુપરસ્ટાર'માં આવો દેખાશે આમિર ખાન, લુક આવ્યો સામે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.