'ગંદી બાત 2' એક્ટ્રેસ અન્વેશી જૈનનો બોલ્ડ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Sep 2019 06:33 PM (IST)
ઓલ્ટ બાલાજીની સીરીઝ ગંદી બાત 2ની એક્ટ્રેસ અને મોડલ અન્વેશી જૈન પોતાના બોલ્ડ અને હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે.
મુંબઈ: ઓલ્ટ બાલાજીની સીરીઝ ગંદી બાત 2ની એક્ટ્રેસ અને મોડલ અન્વેશી જૈન પોતાના બોલ્ડ અને હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. અન્વેશી જૈન પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. અન્વેશીના ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ્સ પર લાખો ફેન્સ છે. અન્વેશી જૈન ઓલ્ટ બાલાજીની પોપ્યૂલર વેબ સીરીઝ ગંદી બાત-2માં જોવા મળી હતી. 'ગંદી બાત 2'માં એક્ટિંગ કર્યા બાદ અન્વેશી એટલી જાણીતી બની કે તે સૌથી વધારે ગુગલ સર્ચ થનારી એક્ટ્રેસ બની ગઈ હતી. અન્વેશી જૈન મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે. અન્વેશીના ફેન્સ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.