✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડના આ સ્ટારે સુવર્ણ મંદિરમાં ટેકવ્યું માથું, ગુરુદ્વારામાં કરી સેવા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Aug 2018 08:16 PM (IST)
1

ગુરુદ્વારામાં માથું ટેકવ્યા બાદ અભિષેક બચ્ચન, આનંદ એલ રાય અને ફિલ્મ મનમર્જિયાના રાઇટર કનિકા ઢિલ્લો સાથે અમૃતસરના સ્ટ્રીટ ફૂડનો આનંદ લીધો હતો.

2

અભિષેક બચ્ચનની મનમર્જિયા ફિલ્મ આજના યુગની રિલેશનશિપ અને તેની જટિલતાઓ પર આધારિત છે.

3

આ દરમિયાન અભિષેક બચ્ચને મંદિરમાં સેવા પણ કરી હતી.

4

ફિલ્મની રિલીઝ પહેલા અભિષેક બચ્ચન પ્રોડ્યુસર આનંદ એલ રોય સાથે અમૃતસરના સુવર્ણ મંદિરમાં માથું ટેકવવા પહોંચ્યો હતો.

5

અમૃતસરઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો પુત્ર અને ઐશ્વર્યા રાયનો પતિ અભિષેક બચ્ચન આશરે 2 વર્ષ બાદ મનમર્જિયા ફિલ્મ દ્વારા મોટા પડદા પર આવી રહ્યો છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડના આ સ્ટારે સુવર્ણ મંદિરમાં ટેકવ્યું માથું, ગુરુદ્વારામાં કરી સેવા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.