અક્ષય કુમારે બોલિવૂડની કઈ અભિનેત્રી સાથે રોમેન્ટિક અંદાજમાં કર્યો ડાન્સ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Jul 2018 03:24 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
ફિલ્મમાં અક્ષય કુમાર અને મૌની રોય સિવાય કુનાલ કપૂર, અમિત સાધ, વીનિત સિંહ, સની કૌશલ પણ છે.
10
ઉલ્લેખનીય છે કે ‘ગોલ્ડ’ ફિલ્મ 1948ના સમય પર આધારિત છે, જ્યારે ભારતની હોકી ટીમે પહેલો ઓલિમ્પિક મેડલ જીત્યો હતો.
11
તાજેતરમાં જ મુંબઈ ખાતે ફિલ્મની એક ઈવેન્ટમાં અક્ષય કુમાર અને મૌની ફિલ્મના સોંગ ‘નૈનો ને બાંધી’ પર મન મુકીને ડાન્સ કર્યો હતો.
12
અભિનેત્રી અક્ષય કુમાર અને અબિનેત્રી મૌની રોય પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગોલ્ડ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેત્રી મૌની રોયની આ ડેબ્યુ ફિલ્મ છે.