✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમિતાભ બચ્ચને આ ગામમાં ખરીદી 25 વીઘા જમીન, કિંમત જાણીને રહી જશો દંગ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Dec 2018 11:15 AM (IST)
1

સુત્રો અનુસાર અમિતાભ બચ્ચને મુઝ્ઝફરનગરમાં ખરીદેલી 25 વિધા જમીનની કિંમત અંદાજે 14.50 કરોડ રૂપિયા છે, આમાં એક પાક્કુ મકાન પણ સામેલ છે.

2

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિષેક બચ્ચનના નામે ચાલી રહેલી બે કંપનીઓ સરસ્વતી એન્ટરટેઇન્ટમેન્ટ અને બી-ટીમ સ્પોર્ટ્સના સ્વામિત્વમાં 7 ડિસેમ્બરે ખરીદેલી જમીનની રજિસ્ટ્રી થઇ છે. આ જમીનનો સોદો 15 કરોડમાં થયો છે.

3

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન પાસે આટલી જ નહીં પણ આ જ ગામમાં પહેલાથી બીજી 33 વિઘા જમીન પણ છે, એટલે હવે કુલ 58 વિધા જમીન બિગ-બી પાસે થઇ છે. આ જમીન ગ્રામ પંચાયત ચૌધરી ખેડાના મુઝ્ઝફરનગરમાં છે જે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનના નામે છે.

4

મુંબઇઃ બૉલીવુડમાં બિગ-બી તરીકે જાણીતા મહાન એક્ટર અમિતાભ બચ્ચને 25 જમીન ખરીદ્યાના સમાચાર છે. એક રિપોર્ટ્સ અનુસાર મહાનાયકે ઉત્તરપ્રદેશના કાકોરીના મુઝ્ઝફરનગર ગામમાં 25 વિધા જમીન ખરીદી છે. બચ્ચન આમ તો મૂળભૂત રીતે ઉત્તરપ્રદેશના અલ્હાબાદના છે, તેમનો જન્મ પણ ત્યાં જ થયો છે.

5

  • હોમ
  • મનોરંજન
  • અમિતાભ બચ્ચને આ ગામમાં ખરીદી 25 વીઘા જમીન, કિંમત જાણીને રહી જશો દંગ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.