અર્જૂનના પરિવારજનોની સાથે હોટ અંદાજમાં જોવા મળી મલાઈકા અરોરા, અર્જૂન કપૂરે કેવી રીતે છૂપાવ્યો પોતાનો ચહેરો
આ તસવીરોમાં મલાઈકાની પાછળ અર્જૂન કપૂર પોતાના ચહેરો છૂપાવી રહ્યો હતો. આ ઉપરાંત અર્જૂન કપૂર પોતાના ચહેરો ઢાકીને બહાર આવ્યો હતો.
બોલ્ડ અદાઓ માટે પ્રખ્યાત મલાઈકા અરોરા આ પાર્ટીમાં પણ બહુ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.
પરંતુ આ પહેલીવાર નથી હવે અર્જૂનના કાકા સંજય કપૂર આ બન્નેની સાથે પાર્ટીમાં જોવા મળ્યો હતો.
થોડા દિવસ પહેલા મલાઈકા અને અર્જૂન એકસાથે પાર્ટીમાં મસ્તી કરતાં જોવા મળ્યા હતાં.
મલાઈકા અને અર્જૂન ઘણીવાર લંચ, ડિનર, લેટ નાઈટ પાર્ટીની મજા માણતાં જોવા મળે છે.
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર પોતાના રિલેશન અને લવ લાઈફને લઈને છેલ્લા ઘણાં સમયથી લાઈમ લાઈટમાં રહે છે.
રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન આ બન્નેની સાથે અર્જૂનના કાકા-કાકી, કઝિન મોહિત મારવા અન કરણ જોહર સહિત ફિલ્મની હસ્તીઓ અને મિત્રો જોવા મળ્યા હતાં.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અર્જૂન કપૂર અને મલાઈક અરોરા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પોતાના રિલેશનના લઈને ટોક ઓફ ધ ટાઉન બનેલ આ બન્ને મોડી રાત સુધી પાર્ટીની મજા માણતાં જોવા મળ્યા હતાં.