✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસોઃ ‘ડાયરેક્ટરે મને પ્રાઈવેટ પાર્ટ બતાવવા કહ્યું’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Sep 2018 10:21 AM (IST)
1

આયુષ્માને જણાવ્યું કે, કાસ્ટિંગ ડાયરેક્ટરે ઓડિશન દરમિયાન માગ કરી કે તે તેના પ્રાઈવેટ પાર્ટ જોવા માગે છે. આ સાંભળતા જ આયુષ્માને લાગ્યું કે તે આનાથી વધારે હવે કંઈ જ સાંભળી નહીં શકે અને બાદમાં તેણે આ ફિલ્મનો ભાગ બનવાનો વિચાર જ માંડી વાળ્યો.

2

એક્ટરે જણાવ્યું કે, હું એક વખત ફિલ્મ માટે ઓડિશન આપવા પહોંચ્યો. જ્યારે મારો વારો આવ્યો ત્યારે હાજર કાસ્ટિંગ ડાયરેક્ટરે એવી માગ કરી જે સાંભળીને હું ચોંકી ગયો.

3

નવી દિલ્હીઃ આયુષ્માન ખુરાના આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા એક્ટર્સમાંથી એક છે. જોકે અહીં સુધી પહોંચવા સુધીમાં તેને અનેક એવા અનુભવ થયા જે આજે પણ તે ભૂલ્યા નથી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન વાત કરતાં આયુષ્માને આવો જ એક અનુભવ શેર કર્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • એક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસોઃ ‘ડાયરેક્ટરે મને પ્રાઈવેટ પાર્ટ બતાવવા કહ્યું’
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.